મંગળવાર, 9 જાન્યુઆરી, 2018

ભારત નું સુપર કોમ્પ્યુટર – પ્રત્યુશ




સેન્ટ્રલ પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ હર્ષવર્ધને પુનામાં ભરતના સૌથી ઝડપી અને પ્રથમ મલ્ટી પેટાફ્લોપ્સ(multi -petaflop Number) સુપર કોમ્પ્યુટર ભારતને સમર્પિત કર્યુ.

આ સુપરકોમ્પ્યુટરનુ નામ પ્રત્યુશ છે. જેનો  અર્થ થાય છે સુર્ય

આ કોમ્પ્યુટરને ભારતીય હવામાન ખાતાની સંસ્થા પુણે ખાતે આપવામાં આવ્યુ છે જેના થકી વિજ્ઞાન મંત્રાલય પાસેથી ચોક્કસ હવામાન અને આબોહવા આગાહી મેળવી શકાશે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો