સોમવાર, 18 ડિસેમ્બર, 2017

મિઝોરમમાં વડાપ્રધાન મોદી હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઈનોગ્રેશન કર્યુ

- મેઘાયલયમાં પણ શિલોગથી તુરા રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

- MyDoNER App પણ લોન્ચ કરી મિઝોરમ

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 16 ડિસેમ્બર 2017 મિઝોરમના તુરિયલ હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઈનોગ્રેશન કર્યુ હતુ અને આ અંગે જનસભા પણ સંબોધી હતી.

હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટના ઉદ્ઘાટનની સાથે સાથે આ વખતે તેઓ MyDoNER App પણ લોન્ચ કરી છે. આ એપ દેશની યુવા શક્તિઓને એક ઉંચાઈ પર લઈ જશે.


DoNER દ્વારા નોર્થ ઈસ્ટ માટે 100 કરોડનું ફંડ ભેગુ કરવામાં આવ્યું છે. યુવા આંત્રપ્રેન્યોરને આ ફંડમાંથી ચેક આપવામાં આવશે. મેઘાલયમાં પીએમ મોદી શિલોગથી તુરા રોડ પ્રોજેક્ટનું પણ ઉદ્ધાટન કરશે. આ વિસ્તારમાં કનેક્ટિવિટી અને ઈકોનોમી ગ્રોથ સારો થશે. અહીં પીએમ એક રેલી પણ કરવાના છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો