મંગળવાર, 19 ડિસેમ્બર, 2017

આંધ્રપ્રદેશે FSOC ટેક્નોલૉજી અપનાવવા માટે Alphabet InC.’s X (Google X) સાથે કરાર કર્યો છે


આંધ્રપ્રદેશ સરકારે ફ્રી સ્પેસ ઑપ્ટિકલ કોમ્યુનિકેશન (Free Space Optical Communication (FSOC) technology) ટેકનોલોજીને ભારતમાં લાવવા માટે Alphabet InC.’s X (Google X) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે . FSOC પ્રોજેક્ટનો ઉદ્દેશ રાજ્ય સરકારની ફાઇબર ગ્રીડ પ્રોજેક્ટ હેઠળ ઇન્ટરનેટ દ્વારા ઉચ્ચ ગુણવત્તા અને અને સસ્તું ડિજિટલ સેવાઓ પૂરી પાડવાની છે.


FSOC ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને, આંધ્રપ્રદેશ આદિવાસી પટ્ટામાં રહેલા મકાનો સહિત દરેક મકાનમાં સારી બેન્ડવિડ્થ ડેટાનો ઉપયોગ કરી શકશે. 

આંધ્રપ્રદેશમાં FSOC અમલમાં મૂકવા X Labs સાથેની એસોસિએશન 20 Gbps સુધી અને 20 કિ.મી.ના અંતર સુધી વાયરલેસ ઇન્ટરનેટ જોડાણ પૂરું પાડવા માટે વિશ્વમાં પ્રથમ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો