મંગળવાર, 19 ડિસેમ્બર, 2017

આજે ગોવાનો 56મો સ્વતંત્રતા દિવસ


ગોવા આજે તેના 56 મા સ્વતંત્રતા દિવસની ઉજવી રહ્યો છે. આ દિવસે 1961માં રાજ્યને લગભગ  સાડા-ચારસો વર્ષો પછી સંસ્થાનવાદી શાસનથી તેમજ પોર્ટુગીઝ નિયંત્રણથી મુક્ત કરવામાં આવ્યુ હતુ. ‘Kampl’ મુખ્ય કાર્યક્રમ રાજધાની પણજી ગોવા સ્પોર્ટ્સ ઓથોરિટી ક્ષેત્રમાં હાથ ધરવામાં કરવામાં આવ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો