સોમવાર, 13 નવેમ્બર, 2017

ઉર્દુ ભાષાને તેલંગણામાં બીજી સત્તાવાર ભાષા તરિકે જાહેર કરી



તેલંગાણામાં ઉર્દુને બીજી સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી હતી જે રાજ્ય વિધાનસભામાં તેલંગણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.


રાજ્યની દરેક કચેરીમાં હવે ઉર્દૂ બોલનાર અધિકારી હશે. જાહેર જનતા પાસેથી પિટિશન મેળવવા માટે રાજ્ય સરકાર આગામી 60 દિવસોમાં તમામ કચેરીઓમાં ઉર્દુ અધિકારીઓની નિમણૂક કરશે અને તેમને ઉર્દૂમાં જવાબ આપશે. આ ઉપરાંત, રાજ્યની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા પણ ઉર્દુમાં હાથ ધરવામાં આવશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો