સોમવાર, 30 ઑક્ટોબર, 2017

ભારતે ચાબહાર પોર્ટ દ્વારા અફઘાનિસ્તાનમાં પહેલું ઘઉંનો જથ્થો ભરેલ જહાજ મોકલ્યું

ઈરાનના ચાબહાર બંદરે ભારત દ્વારા અફઘાનિસ્તાન માટે ઘઉંનો જથ્થો મોકલ્યો છે. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિદેશપ્રધાન સુષ્માસ્વરાજ અને તેના અફઘાન સમકક્ષ સલાહુદ્દીન રબ્બાની દ્વારા ગુજરાતમાં કંડલા બંદરેથી ઝંડો બતાવી જહાજ રવાના કરવામાં આવ્યુ હતું.

ઘઉંના શિપમેન્ટને સીમાચિહ્ન ક્ષણ માનવામાં આવે છે કારણ કે  ચાબાહાર બંદરને પરિવહન માટેનો માર્ગ મોકળો કરે છે, જે અફઘાનિસ્તાન માટે, વૈકલ્પિક રીતે વિશ્વસનીય અને મજબૂત કનેક્ટીવીટી તરીકે પાકિસ્તાનને બાયપાસ કરે છે.
Flagged off Via video conferencing


મે 2016 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈરાન મુલાકાત દરમિયાન, ભારત, અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચે ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાન્ઝિટ કોરિડોરની સ્થાપના પર ત્રિપક્ષી કરાર બાદ ચાબહાર બંદર દ્વારા અફઘાનિસ્તાન જવા માટેનુ આ પહેલું જહાજ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો