મંગળવાર, 1 ઑગસ્ટ, 2017

Current Affairs : May – 2017

Ø  Indian Oil Corporation ના નવા ચેરમેન - સંજીવ સિંઘ
Ø  Reserve Bank of India ના નવા Executive Director - ગણેશકુમાર
Ø  જમીન અને પાણી બનેંમાં ચાલનાર પ્રથમ મેટ્રો ક્યાં શરૂ થશે? - કોચી
Ø  યુનાઈટેડ નેશન્સ સાથે ડ્રગ્સને નિયંત્રિત કરવા ક્યા રાજ્યએ હાથ મિલાવ્યા છે? - પંજાબ
Ø  સર્બિયાના નવા રાષ્ટ્રપતિ - એલેકઝાંડર વુકીક
Ø  ભારત ક્યા દેશના સહયોગથી તમિલનાડુમાં ન્યુકિલયર પાવર પ્લાન્ટના બે એકમો સ્થાપશે? - રશિયા
Ø  વિશ્વ દૂધ દિવસ - 1 જૂન
Ø  Global Peace Index માં ભારતનો ક્રમ - 141
Ø  70મી World Health Assembly કયાં ભરાઈ- જીનીવા
Ø  UN સામાન્ય સભાના નવા પ્રેસિડેન્ટ - મીરો સ્લાવ લાજકાક (સ્લોવાકિયા)
Ø  પ્રસાર ભારતીના નવા CEO - શશિ શેખર વેમ્પતિ
Ø  T-Wallet નામનું ડિઝિટલ વોલેટ ક્યા રાજ્ય દ્વારા રજુ થયું? - તેલંગણા
Ø  પર્યાવરણ બાબતની પેરીસ સંધિમાંથી ખસી જનાર દેશ - ચીન
Ø  પુરુષો માટેની થાઈલેન્ડ ઓપન ટેનિસ પ્રતિયોગિતાનો વિજેતા - સાઈપ્રણિથ
Ø  NRI લોકો દ્વારા ભારત ગૌરવ પુરસ્કાર કોને પ્રદાન થયો? - મધુર ભંડારકર
Ø  વિશ્વ પર્યાવરણ દિવસ, 2017ની થીમ - Connecting People to Nature
Ø  નેપાળના નવા વડાપ્રધાન - શેર બહાદુર દેવબા
Ø  કઈ બેંક દ્વારા ભારત ભરમાં 100 ડિઝિટલ ગામો વિકસાવાશે? - વિજયા બેંક
Ø  NATO (નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઇઝેશન) નું 29મું સભ્ય - મોન્ટેનિગ્રો
Ø  પર્યાવરણ રક્ષા માટે લગ્નોમાં ગ્રીન પ્રોટોકોલ કોણે દાખલ કર્યો? - કેરળ
Ø  French Open 2017 Mixed Doubles વિજેતા - રોહન બોપન્ના અને ગેબ્રિએલા ડ્રાબોસ્કી(કેનેડા)
Ø  French Open 2017 પુરુષ વિજેતા - રાફેલ નાડાલ
Ø  સ્કિલ ઈન્ડિયા મિશનના ભાગરૂપે કયા રાજ્યમાં ગ્લોબલ સ્કિલ પાર્ક બનાવવા શિલાન્યાસ કરવામાં
આવ્યો? - મધ્યપ્રદેશ
Ø  ઈન્ડો-ત્તિબેટ બોર્ડર પોલીસના નવા પ્રમુખ - આર.કે.પંચનંદા
Ø  GST લાગુ કરનાર છેલ્લુ રાજય - જમ્મુ કાશ્મીર
Ø  ભારતીય અંતરીક્ષ વિજ્ઞાનમાં એક દળે વિશાળ આકાશગંગાની શોધ કરી છે, તેનું નામ શુંરાખવામાં આવ્યું
છે? - સરસ્વતી
Ø  ભારતના કયા રાજયની 437 ગૌશાળામાં બાયોગેસ સયંત્ર સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે?
- હરિયાણા
Ø  ભારતના નવા એટર્ની જનરલ - કે.કે.વેણુગોપાલ
Ø  1લી મે ના રોજ ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી અમદાવાદના રિવરડ્રન્ટ ખાતે કરવામાં આવી હતી.
Ø  રાજયમાં 4 સ્થળે લેપર્ડ (દિપડા) પાર્ક બનશે
1. સંખેડા, નર્મદા જિલ્લો (સ્ટેચ્યુ ઓફ યુનિટી)
2. અમરેલી જિલ્લો
3. ડાંગ જિલ્લો
4. સુરતનો માંડવી તાલુકો
Ø  સૌની યોજના: (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન) યોજનાનો હેતુ સૌરાષ્ટ્રની 10.22 લાખ એકર
જમીનને સિંચાઈનું પાણી પુરું પાડવાની છે.
Ø  રાજયમાં શ્રવણતીર્થ દર્શન યોજનાનો પ્રારંભ : 65 વર્ષથી વઘુ વયના નાગરિકો રાજયમાં આવેલાં તીર્થ-
સ્થાનોની યાત્રામાં ST બસ તથા અન્ય બસના ભાડામાં 50% રાહત
Ø  ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમ ટર્નુબલે ચાર દિવસ માટે ભારતની મુલાકાત લીધી.
Ø  ભારતનો પ્રથમ Made In India ઔદ્યોગિક રોબોટ : BRABO
Ø  દક્ષિણના જાણીતા ફિલ્મ નિર્માતા અને અભિનેતા કાસિનાઘુની વિશ્વનાથની 2016ના દાદાસાહેબ ફાળકે
એવોર્ડ માટે પસંદગી
Ø  64માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડસ, 2016
-                 શ્રેષ્ઠ ફિચર ફિલ્મ : કાસવ (મરાઠી)
-                 શ્રેષ્ઠ પોપ્યુલર ફિલ્મ : સથમાનામ ભવથી
-                 શ્રેષ્ઠ અભિનેતા : અક્ષયકુમાર(રુસ્તમ)
-                 શ્રેષ્ઠ અભિનેત્રી : સુરભિ લક્ષ્મી (મિન્નમીનુન્ગુ)
Ø  UNO ની સૌથી નાની વયની શાંતિદૂત : મલાલા યૂસુફજઈ
Ø  નાણાંકીય વર્ષ 1 જાન્યુવારી થી 31 ડિસેમ્બર કરનારું પ્રથમ રાજ્ય – મધ્યપ્રદેશ
Ø  કેંદ્ર સરકારે નેલ્લોરમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના શરૂ કરી - ગરીબીરેખા નીચે જીવતાં વૃઘ્ધ વ્યક્તિઓને આ
સ્કીમ હેઠળ કેમ્પ યોજીને શારીરિક સહાય આપતાં ડિવાઈસ વિનામૂલ્યે મળશે.
Ø  CRPF ના નવા વડા - રાજીવ રાય ભટનાગર
Ø  75મા માસ્ટર દિનાનાથ મંગેશકર પુરસ્કાર વિજેતા - આમિર ખાન અને કપિલ દેવ
Ø  તાજેતરમાં અવસાન પામનાર શાસ્ત્રીય ગાયિકા - જયપુર ઘરાનાના કિશોરી અમોનકર
Ø  તાજેતરમાં જાહેર થયેલ ફ્રી નિયંત્રણના કાયદા મુજબ પ્રાથમિક શાળા માટે મહત્તમ ફી - 15000
Ø  માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક સામાન્ય પ્રવાહ- 25000
Ø  ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ - 27000
Ø  રાજ્યના DGP બનનાર પ્રથમ મહિલા IPS- ગિથા જોહરી
Ø  આ વર્ષનો નવલકથા સર્જન માટેનો સાહિત્ય અકાદમીનો ગોવર્ધનરામ એવોર્ડ મેળવનાર - ધિરેન્દ્ર મહેતા
Ø  ગિફ્ટસીટીઆં બેલ્જીયમની માનદ એલચી કચેરી શરૂ
Ø  ડિજિટલ અર્થતંત્ર પરથી G20 ડિજિટલ મંત્રાલય કક્ષાની બેઠક જર્મનીના ડસેલડોર્ફ ખાતે મળી.
Ø  ISIS ૫૨ અમેરીકા દ્વારા ફેંકાયેલ (MOAB) બોમ્બનું પુરું નામ - મધર ઓફ ઓલ બોમ્બ
Ø  સર્વે ઑફ ઈન્ડિયાએ નકશેનામની નવી વેબસાઈટ લોંચ કરી
Ø  બંગાળની ખાડીમા ઊભા થયેલા દબાણને વાવાઝોડા તરીકે મૂલવીને તેને મારુધાનામ અપાયું છે
Ø  દસ હજાર રન કરનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી - યુનુસ ખાન
Ø  બિહાર સ્થિત નાલંદા આંતસરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયના નવાકુલપતિ - સુનૈના સિંહ
Ø  આધુનિક કોમ્યુટીંગ અને ઈન્ટરનેટના પ્રણેતા રોબર્ટ ટેલર નુ નિદ્યન
Ø  યુરોપના સૌથી ઉંચા શિખર માઉંટ એલબ્રશને સર કરવામા સફળતા મેળવનાર ભારતની પ્રથમ મહિલા
પર્વતારોહી - આકૃતિ હીર
Ø  પુલિત્ઝર પ્રાઈઝ 2017 (પત્રકારત્વ) કોલ્સન વ્હાઈટ હેડ અને તેની નવલકથા ધ અન્ડરગ્રાઉન્ડ રેલરોડ
માટે મળ્યો.
Ø  તાજેતરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાની સૌથી લાંબી સુરંગ રાષ્ટ્રને સમર્પિત કરી તે કયા રાજયમાં
Ø  આવેલી છે?- જમ્મુ-કરિંમર
Ø  ઈન્ડિયા ઓપન સુપર સિરિઝ બેડમિન્ટન ફાઈનલ વિજેતા - પી.વી.સિંઘુ
Ø  વિઝડન ક્રિકેટર ઑફ ધ યર - વિરાટ કોહલી
Ø  ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ગિજુભાઈબાલસાહિત્ય પુરસ્કાર કોને અપાયો -યશવંત મહેતા
Ø  એશિયન બિઝનેસ વુમન ઑફ ધ યર - આશા ખેમકા
Ø  સિંગાપોર સુપર સિરિઝ બેડમિન્ટન ટુર્નામેન્ટ વિજેતા - બી.આઈપ્રણીથ
Ø  તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા રાજ્યમાં ભીમ આધાર પે ની શરૂઆત કરાવી - મહારાષ્ટ્ર
Ø  તાજેતરમાં ક્યા બે દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ સાગર માથા ફ્રેન્ડશિપ 2017 યોજાયી ગયો - ચીન
અને નેપાળ
Ø  તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતના કયા જીલ્લામાં સૌની યોજનાનું લોકાર્પણ કર્યું? - બોટાદ
Ø  તાજેતરમાં ક્યા દેશના લુકા શહેરમાં 67 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ- ઈટલી
Ø  ટાઈમ મેગેઝિનની 100 પ્રભાવશાળી વ્યકિતઓમાં સ્થાન પામેલા વિજય શેખર શર્મા કઈ બાબત સાથે
જોડાયેલા છે?- Paytm
Ø  16મી એશિયાઈ બિલિયર્ડસ ચેમ્પિયન્શીપ વિજેતા - પંકજ અડવાણી
Ø  મેક્સિકો ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ વિજેતા - અમેરીકન સેમક્યૂરે
Ø  હાલ વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર દેશ - ઈંગ્લેન્ડ
Ø  તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ઝારખંડમાં કયા સ્થળે ગંગા નદી પરના પુલનો શિલાન્યાસ કર્યો-
સાહેબગંજ
Ø  તાજેતરમાં થયેલી જાહેરાત અનુસાર ભારત સરકાર ફુડ પ્રોસેસિંગ માંટે કઈ યોજના શરૂ કરશે - સંપદા
યોજના
Ø  તાજેતરમાં લોકસભાએ 123મો બંધારણીય સુધારો પસાર કર્યો તે કઈ બાબત સાથે સંકળાયેલ છે? -
નેશનલ કમિશન ફૉર બેકવર્ડ કલાસિસ
Ø  તાજેતરમાં પાકિસ્તાને તેનુ કયુ બંદર ચીનની કંપનીને ભાડાપટ્ટે આપ્યું? - ગ્વાદર બંદર
Ø  ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર પોલીસ અધિકારી - પ્રિથીકા યશીની
Ø  કયા દેશે બીટકોઈનને ચલણ તરીકે સત્તાવાર માન્યતા આવી - જાપાન
Ø  ભારતનો પ્રથમ અને સૌથી લાંબો દરિયાઈ રોપ-વે મુંબંઈ સાથે કયા ટાપુને જોડશે? - એલીફ્ન્ટા ટાપુ
Ø  તાજેતરમાં કયા રાજ્યએ અન્નપંચ રચવાની જાહેરાત કરી? - ગુજરાત
Ø  મધ્યપ્રદેશમાં કઈનદીને જીવીત એકમ ઘોષીત કરાઈ? – નર્મદા
Ø  ગુજરાત ગૌરવદીન નિમિત્તે કયા શહેરમાં પ્રથમવાર નૌકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું- અમદાવાદ
Ø  શનિનો કયો ઉપગ્રહ ભૌગોલિક રીતે પૃથ્વી જેવો હોવાનો પુરાવા મળ્યા? - ટાઈટન
Ø  તાજેતરમાં કયા રાજ્યએ દીન-દયાળ અંત્યોદય રસોઈયોજના શરૂ કરી - મઘ્યપ્રદેશ
Ø  તાજેતરમાં રમણલાલ નીલકંઠ પારિતોષિક કોને એનાયત થયું? - તારક મહેતા
Ø  તાજેતરમાં કઈરાજ્ય સરકરિ અન્નપૂર્ણા ભોજનાલય યોજના શરૂ કરી? - ઉત્તરપ્રદેશ
Ø  નાસાના કયા યાને શનિ ગ્રહના સફળતાપૂર્વક પ્રવાસ ખેડયો? - કેસીની
Ø  તાજેતરમાં અભિનેતા વિનોદ ખન્નાનું અવસાન થયું, તેઓની પ્રથમ ફિલ્મ - મન કા મિત
Ø  ગંગા સ્વચ્છતા સકલ્પ દિવસ - 2 મે

Ø  ખેડુતો માટે ઓટોમેટેડ વેઘર સ્ટેશનોના ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય - મહારાષ્ટ્ર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો