મંગળવાર, 13 જૂન, 2017

પ્રીતિ પટેલ થેરેસા મેની સરકારમાં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ખાતું સંભાળશે...



બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેએ કેબિનેટ મંત્રાલયની જાહેરાત કરી છે. જેમાં ભારતીય મૂળનાં પ્રીતિ પટેલને બ્રિટિશ સરકારનું ખૂબ મહત્ત્વપૂર્ણ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મંત્રાલય સોંપાયું છે. થેરેસા મેના ખૂબ જ વિશ્વાસપાત્ર ડેમિયન ગ્રીનને નાયબ વડાપ્રધાન બનાવાયા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો