સોમવાર, 1 મે, 2017

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન આજથી ભારતની બે દિવસીય યાત્રા પર આવ્યા છે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યુ તેમનું ભવ્ય સ્વાગત


દિલ્હીમાં થઈ રહેલી બિઝનેસ ઈવેન્ટમાં પીએમ અને તુર્કીના રાષ્ટ્રપતિ પણ રહયા હાજર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો