શુક્રવાર, 14 એપ્રિલ, 2017

હેન્ડબોલ ટીમની કેપ્ટન જિનલ ખેતાણી


Image result for jinal khetani

કચ્છ યુનિવર્સિટીની હેન્ડબોલ ટીમની કેપ્ટન જિનલ ખેતાણી ભારતીય ટીમમાં સતત બીજીવાર પસંદગી પામી છે. ગુજરાતમાંથી એક માત્ર પસંદ થયેલી આ કચ્છી ખેલાડી થાઈલેન્ડ ખાતે યોજાયેલી હેન્ડબોલ ટૂર્નામેન્ટમાં રમવા જશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો