ગુરુવાર, 20 એપ્રિલ, 2017

દુનિયામાં સૌથી વધારે વીઆઈપી ધરાવતો દેશ છે ભારત.

હવે માત્ર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભાના સ્પીકરની સરકારી ગાડી ઉપર જ લાલ બત્તી લગાવવામાં આવશે,તે સિવાય કોઇ મંત્રી, નેતા કે અન્ય સરકારી અધિકારિની ગાડી ઉપર લાલ બત્તી નહી લાગે.
બત્તીઓના પ્રકાર પ્રકારને અને ઉપયોગ
ફ્લેશર સાથેની લાલ બત્તી : રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ,કેંદ્રીય કેબિનેટ મંત્રીઓ,વિરોધપક્ષ ના નેતા
ફ્લેશ વગરની લાલ બત્તી : મુખ્ય ચુંટણી કમિશનર, રાજ્યક્ષાના કેંદ્રીય મંત્રીઓ,મુખ્ય મંત્રીઓ, રાજ્ય્પાલ
બ્લુ, સફેદ અથવા વિવિધ રંગની : ડિવિઝનલ કમિશનર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, સબ ડિવિખનલ ઓફિસર્સ
ફ્લેશર સાથેની બ્લુ-એમ્બર બત્તી : ડિસ્ટ્રિક્ટ જ્જ, પોલિસ કમિશનર, આઇપીએસ તથા આઇટી કમિશનર
ફ્લેશ વગરની બ્લુ બત્તી : પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, વીવીઆઇપી એસ્કોર્ટ વ્હિકલ

પીળી બત્તી : સેશન્સ જ્જ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જ્જ, આઇટ વિભાગના એડિશનલ કમિશનર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો