બુધવાર, 22 માર્ચ, 2017

રશિયાના સાઇબીરિયા પ્રદેશ્માં આવેલું બૈકલ સરોવર વિશ્વના કુલ મીઠા પાણીનો ૨0 ટકા હિસ્સૉ ધરાવે 

છે. આ સરોવરનું કુલ ક્ષેત્રફલ ૧૨000 વર્ગ મીલ અને ઉંડાઈ ૫3૧૫ ફૂટ જેટ્લી છે. ૮૪૮ જેટલી 

વનસ્પતિ જીવોની અનેક પ્ર્જાતિઓ છે.જેમાં સાંભળી નહિ શકિત બૈકલ સીલ માછલી અને ઓમુલ 

માછલી પણ જોવા મળે છે.યુનેસ્કોએ ૧૯૯૬માં બૈકલ સરોવરને વિશ્વની ધરોહર જાહેર કર્યુ હતુ. જ્યારે 

૨00૮માં બેકાલને કુદરતની અજાયબીઓમાં પણ સામેલ કરવામાં આવ્યુ છે.બૈકલ સરોવરમાં કુલ ૨૭ 

દ્વિપ છે. થિજેલા સરોવરની સપાટી પર લોકો ડોગ સ્લેજ્નો આનંદ માણે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો